Abhay chudasama biography for kids
Abhay chudasama biography for kids in english...
Abhay chudasama biography for kids
બાતમીદારોના બાદશાહ અને અમિત શાહના ખાસ : પોલીસ તંત્રમાં એમના નામના સિક્કા પડતા
Abhay Chudashma : 2000નું વર્ષ એવું હતું જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો વટ હતો. એ સમયના અધિકારીઓનો આજે પણ ગુજરાત પોલીસમાં દબદબો છે.
આપણે અહીં એક એવા બાહોશ અધિકારીની વાત કરી રહ્યાં છે કે મોટા સિનિયર અધિકારીઓ પણ અભય ચુડાસમાના દરબારમાં સલામ કરવા આવતા. એ સમયે અભય ચુડાસમા ઉગતા સૂરજની જેમ પૂજાતા.
Abhay chudasama biography for kids in hindi
અભય ચુડાસમા સરકારના સંકટ મોચક ગણાતા હોવાથી એમના એ સમયે અમિત શાહ સાથે પણ ઘર જેવા સંબંધો છે. એવું કહેવાય છે કે, ચુડાસમા ટેકનોસેવી છે. મોબાઈલ-કમ્પ્યૂટર વિષે ઘણી બધી માહિતીથી સતત અપડેટ રહે છે. સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઈએ ગઈ ૨૮મી એપ્રિલે અભય ચુડાસમાની ધરપકડ કરી ત્યારે તેમની ઓફિસમાંથી લેપટોપ, સીમકાર્ડ, મોબાઈલ ફોન જપ્ત કર્યા હતાં.
આ લેપટોપ સીબીઆઈએ તપાસ કરતાં તેમાંથી એક ખાસ પ્રકારનું સોફ્ટવેર મળી આવ્યું હોવાના એ સમયે આક્ષેપો કરાયા હતા.
હીરો તરીકેની ઈમેજ
અભય ચુડાસમા વર્ષ 2007-09માં ક્રાઈમ બ્રાન્ચમાં આવતાં પહેલાં જ 'એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ' તરીકે 'હિરો' ગણાવા લાગ્યા હતા.
સ્ટાયલિશ કપડાં, ગોગલ્સ અને